Pixie-logo | Dead Body Transportation | Dead Body Preservation
Menu

Himachal Pradesh Cricket Association દ્વારા પીક્ષી નાં તબીબોને પ્રસંશા પત્ર અપાયો

Apr 06, 2023

હિમાચલ પ્રદેશ ની ક્રિકેટ ટીમ ના આશાસ્પદ ક્રિકેટરનું વડોદરા માં આકસ્મિક નિધન થતાં પીક્ષી સંસ્થાનાં ડૉ.વિનેશ શાહ તથા ડૉ. મેઘા ગૌરાંગ પટેલ દ્વારા સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી પુર્ણ કરીને તેના મૃતદેહને Embalming થી તેના મૂળભૂત સ્વરૂપમાં coffin માં પેક કરી તેના વતન ખાતે મોકલી અપાયો હતો. જે બદલ તેઓને Himachal Pradesh Cricket Association દ્વારા પ્રસંશા પત્ર અપાયો.



Dr. Vinesh Shah
M.D(F.M),PhD FM),B.G.L
Medicolegal Expert
Pixie Forensic And Medicolegal Consultancy
Ahmedabad-Surat-Mumbai