PIXIE FORENSIC AND MEDICO-LEGAL CONSULTANCY

એડવોકેટશ્રીને સંલગ્ન સેવાઓ

 • મેડીકલ (તબીબી) તથા મેડીકો-લીગલ રીપોર્ટસ જેવા કે ઈજરી રીપોર્ટ, માંદગી સર્ટિફિકેટ, નપુંસકતા (Impotency) ના રીપોર્ટ

  વિગેરેના સર્ટિફિકેટનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી તેનું વિશ્લેષણ તથા માર્ગદર્શન .

 • પોસ્ટમોર્ટમ તથા તેના સંલગ્ન રિપોર્ટોનું પૃથક્કરણ અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને તેના થકી મરણનું કારણ, મરણનો સમય,

  મૃત્યુના સંજોગો તથા અન્ય મૃત્યુ સંબંધિત ઘટનાઓ પર પ્રકાશ પાડવો.

 • ઈજરી રિપોર્ટનો તલસ્પર્શી અભ્યાસ કરી ઈજરીના પ્રકાર, ઘાની પેટર્ન, ઘાની ઉમર, હુમલામાં વપરાયેલા હથિયારો અંગેનો અભિપ્રાય
  આપવા.

 • ગુંગળામણથી થયેલા મોત જેવાકે હેંન્ગીગ, સ્ટ્ઁન્ગ્યુંલેશન, થ્રોટલીગ, ડૂબી જવું વગેરેનો વિસ્તૃત અભ્યાસ કરી અભિપ્રાય આપવો.

 • મેડીકલ નેગ્લીજન્સી (તબીબી બેદરકારી) ના કેસોમાં Expert Advise માટે.

 • જાતીય સંબંધિત ગુનાઓમાં કેસોનો રીવ્યુ કરવા માટે.

 • વ્યક્તિની ઉમર સંબધિત પ્રશ્નો માટે.

Go to top of page